#vachanamrut200years Instagram Photos & Videos

vachanamrut200years - 248 posts

Hashtag Popularity

0.9
average comments
170.3
average likes

Latest #vachanamrut200years Posts

  • Vachanamrut Gadhada II-36
Shriji Maharaj describes the characteristics of maya. The affection a person has towards his own body and its relatives and towards one who provides for his body exceeds even the extreme affection one has for the panchvishays. Thus, a person who has severed affection for his body, its relations and those who provide for his body is said to have transcended God’s maya. In fact, a person who severs affection for everyone other than God develops affection towards God. Then, when affection for God is developed, his vrutti continuously remains on God. When that is achieved, he has nothing further to achieve; he has become fulfilled.
.
.
.
#vachnamrut200 #vachanāmrut #vachanamrut200years #vachanamrut #vachnamrutvarsh #vachanamrutgems #vachnamrutjayanti #vachnamrut_dwishatabdi_mahotsav #vachanāmrut200years #baps_youth #bapsphoto #bapsswaminarayan #baps #baps_yuva #pramukhswamimaharaj #pramukhswami #mahantswamimaharaj #mahantswami #psm100  #PSM100📿 #msm #mokshanow #mokshanow🇦🇹❤🙏 #jivandori_vachanamrutam #vachnamrutvarsh #satpurush #satpurush💙 #mahantswamimaharaj🙏 #mahantswami_maharaj_speaks #god #jayswaminarayan

  •  91  0  27 March, 2020
  • સ્વામીશ્રીએ અદભુત વાત કરી કહે : " અનંત બ્રહ્માંડમાં પણ આ જ સમજણ છે - અક્ષર અને પુરુષોત્તમ.... અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી."
પ્રિયવ્રતદાસ સ્વામીએ કહ્યું , ' એટલે મહારાજે જે જે બ્રહ્માંડમાં અવતાર ધર્યો હોય ત્યાં બધે જ આ જ સમજણ !'
સ્વામીશ્રી કહે , ' અનંત અનંત બ્રહ્માંડોમાં આ એક જ સમજણ છે.' સંતોએ વચનામૃત યાદ કરતા કહ્યું , ' લોયાના ચોથામાં પણ કહ્યું ને કે ' કલ્યાણની રીત બધા બ્રહ્માંડોમાં એક સરખી જ છે.'
. . . .
@satsang_ni_vato
#vachnamrut #vachanamrut #vachnamrut200 #vachanamrut200 #vachanamrut200years #vachnamrut200yearcelebration #swaminarayanbhagwan #shrihari #shrijimaharaj  #shriji #swamishriji #sahajanandswami #gadhda #gadhada #baps #bapsquotes #quoteoftheday #motivationalquotes #inspirationalquotes #lifequotes #quotestoliveby #god #quotes #moksha #kalyan

  •  317  2  3 March, 2020
  • શ્રીજીમહારાજ બોલ્યા જે, “ જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો જે, જેને પરિપકવ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિમાર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હઠે નહિ અને કચવાઈને પણ કરે નહિ, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ જે, ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે, તો તે સ્વભાવને તત્કાળ મૂકે, અને ત્રીજું એ લક્ષણ જે, પોતામાં કાંઈક અવગુણ હોય તોપણ પરમેશ્વરની કથા, કિર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડીમાત્ર રહેવાય નહિ; અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે. અને ભગવાનની કથા, કિર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપકવ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધયોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય; અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે.”
|| શ્રી ગઢડા પ્રથમ પ્રકરણ ||૬૩||
#vachanamrut 
#vachnamrut 
#Vachanamrut200Years 
#vachanamrutmahotsav 
#swaminarayanbhagwan 
#grant 
#veda 
#bhagavadgita 
#sastra

  •  1,872  18  3 March, 2020

Top #vachanamrut200years Posts