#jaiswaminarayan Instagram Photos & Videos

jaiswaminarayan - 6k posts

Hashtag Popularity

2.8
average comments
202.9
average likes

Latest #jaiswaminarayan Posts

  • આવી વાતું બીજે ક્યાંઈ નથી; આ તો અક્ષરધામની વાતું છે, ભગવાનની છે, નારાયણની છે. અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે, સત્સંગને ઓળખે. માટે મહારાજે કહ્યું છે જે, ‘બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે.’ (૪/૩૪)

#baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan

  •  11  0  1 hour ago
  •  170  3  1 hour ago
  •  434  3  9 hours ago
  •  447  7  10 hours ago
  • કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આ વાતું મળે નહિ ને કરોડ રૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ; ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે? (૧/૧૯)

#baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan
  • કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આ વાતું મળે નહિ ને કરોડ રૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ; ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે? (૧/૧૯)

    #baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan

  •  16  0  19 hours ago
  • કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે, જેમ પ્રહ્‌લાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. (૧/૩૦૯)

  •  21  0  19 hours ago
  • આ સાધુ મનુષ્ય જેવા જણાય છે, પણ મનુષ્ય જેવા નથી ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે; ને આ સમામાં૧ જેને નહિ ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. (૪/૪૯)

#baps #swaminivato #swamini_vato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan

  •  22  0  6 April, 2020
  • મહંત સ્વામી મહારાજ મને બહુ ગમે છે *🇦#mygurumylife
 #baps #ekantik #bapsmandir#bapssankri #2020 📿 🇦#awsm #smruti🇹#baps#bapsphotos#picoftheday#psm98 #mandir#temple#akhardham#swaminarayan#rajipo#parmukhswami#mahantswami#love#believe#hindu#jaiswaminarayan #harikrishna#thankful #god#harikrishnamaharaj#hindu#psm100#krishna#moksha
  • મહંત સ્વામી મહારાજ મને બહુ ગમે છે *🇦 #mygurumylife
      #baps #ekantik #bapsmandir #bapssankri #2020 📿 🇦 #awsm #smruti🇹 #baps #bapsphotos#picoftheday#psm98 #mandir#temple#akhardham#swaminarayan#rajipo#parmukhswami#mahantswami#love#believe#hindu#jaiswaminarayan #harikrishna#thankful #god#harikrishnamaharaj#hindu#psm100#krishna#moksha

  •  396  7  6 April, 2020
  •  461  6  6 April, 2020
  • Nature of True Love for God 
Muktãnand Swãmi then asked another question, 'What is the nature of love towards God?'
Shriji Mahãrãj answered, 'The nature of true love is that it should not entertain any type of logical conditions. If, however, one develops love by logically thinking of God's virtues, then when one perceives flaws in God, one's love towards Him will be broken. So, it is best to leave such affection as it was originally, rather than repeatedly establish it and then raise doubts about it. Instead, one should develop affection towards God with blind faith; after all, affection developed by logically thinking of God's virtues cannot be trusted. Therefore, one should develop the same type of affection towards God as one has for one's bodily relations. This affection is known as affection due to blind faith. Having said this, though, love developed by realising God's greatness is of a totally different nature altogether…' [Gadhadã I-57] .
.
.
. .
#baps #mahantswami #jaiswaminarayan #bapsswaminarayan #bapsphotos #akshardham #pramukhswami #bapa #PSM100 #vachanamrut #bapsshriswaminarayanmandir #nilkanth #satpurush #dailydarshan #mandir #gunatit #religiousplace #bhakti #satsang #mokshanowandforever

  •  30  0  5 April, 2020
  • Let's spread light and warmth to show our solidarity in these challenging times.🪔🪔 #oneplus7t #jaiswaminarayan #oneplus7t #instagood #picoftheday #photooftheday #all_shots #exposure #composition #focus #capture #moment #hdr #hdrspotters #hdrstyles_gf #hdroftheday #hdriphonegraphy #hdr_lovers #awesome_hdr #likeforlikes #followforfollowback #oneplusshot #mobilephotography #likeforlikeback #followforfollowback  #mobile__photography___ #naturephotography #nature #hindutemple #pramukhswami #bapsmedia #bapsswaminarayanmandir

  •  42  0  5 April, 2020
  • પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકે નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવ૧ ને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. (૪/૧૦૦)

#baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan
  • પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકે નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવ૧ ને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. (૪/૧૦૦)

    #baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan

  •  16  0  5 April, 2020
  • સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઊડી જાય છે, બ્રહ્મરૂપ થાય છે ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. (૧/૧૫૩)

  •  21  0  5 April, 2020
  • સંતનો મહિમા કહ્યો જે, ‘આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનનાં દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે; ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણાં પુણ્યનો પાર ન કહેવાય.’ (૨/૨૧)

  •  13  0  4 April, 2020
  • આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. તે શું જે, જમપુરી, ચોરાસી, ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. (૧/૫૦)

  •  26  0  4 April, 2020
  • Two Means to Liberation 
Thereupon Muktãnand Swãmi asked, 'Mahãrãj, what is the most extraordinary means of attaining liberation?'
Shriji Mahãrãj replied, 'The knowledge of God's form and the knowledge of God's greatness are the two extraordinary means to attain liberation.' [Gadhadã I-57] .
.
.
. .
#baps #mahantswami #jaiswaminarayan #bapsswaminarayan #bapsphotos #akshardham #pramukhswami #bapa #PSM100 #vachanamrut #bapsshriswaminarayanmandir #nilkanth #satpurush #dailydarshan #mandir #gunatit #religiousplace #bhakti #satsang #mokshanowandforever
  • Two Means to Liberation
    Thereupon Muktãnand Swãmi asked, 'Mahãrãj, what is the most extraordinary means of attaining liberation?'
    Shriji Mahãrãj replied, 'The knowledge of God's form and the knowledge of God's greatness are the two extraordinary means to attain liberation.' [Gadhadã I-57] .
    .
    .
    . .
    #baps #mahantswami #jaiswaminarayan #bapsswaminarayan #bapsphotos #akshardham #pramukhswami #bapa #PSM100 #vachanamrut #bapsshriswaminarayanmandir #nilkanth #satpurush #dailydarshan #mandir #gunatit #religiousplace #bhakti #satsang #mokshanowandforever

  •  35  1  4 April, 2020
  • જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ. (૨/૬૧)

#baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan
  • જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ. (૨/૬૧)

    #baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #spritually #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan

  •  27  0  4 April, 2020
  • આજે ચૈત્રી ડોલોત્સવ ભગવાનને હિંડોળે ઝુલાવવા
________________________
ચૈત્રી ડોલોત્સવ :- હે પુત્રો ! !ચૈત્રમાસની સુદ એકાદશી ''વિમલા'' નામે કહેલી છે. એ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરીને તેમને હિંડોળામાં પધરાવવા.૩૪

સુગંધીમાન પુષ્પોથી રચેલા તે હિંડોળામાં બે ઘડી સુધી પ્રભુને ઝૂલાવીને આરતી કરી ભક્તજનોએ પ્રભુને હિંડોળેથી ઉતારવા.૩૫ 
આ ઉત્સવમાં આટલી જ વિશેષતા છે. બાકીનો એકાદશીવ્રતપૂજાનો વિધિ જે સામાન્યપણે વ્રતગ્રંથમાં નિરૂપણ કરેલ છે તે જ જાણવો. આ સમયે ભગવાન પારણીયામાં ઝૂલતા હોવાથી એ સમયે અલગ ફૂલનો હિંડોળો રચવાની જરૂર નથી. પરંતુ પારણિયામાં જ ફુલના શણગાર કરીને આ ઉત્સવ ઉજવવો. આટલું વિશેષ જાણવું.૩૬ 
एकादशी मधौ शुक्ला विमलाख्या प्रकीर्तिता। महापूजां विधायात्र दोलामारोहयेत्प्रभुम् ।। ३४

सुगन्धिपुष्पमय्यां तु तस्यां तं घटिकाद्वयम् । आन्दोलयित्वा नीराज्य भक्त उत्तारयेत्ततः ।। ३५

विशेष इह चैतावानन्यस्त्वेकादशीविधिः । सामान्य एव विज्ञोयो व्रतग्रन्थनिरूपितः ।। ३६ (સત્સંગિજીવન ચોથું પ્રકરણ અધ્યાય ૬૦)
#swaminarayanbhagwan 
#swaminarayansampraday 
#jaiswaminarayan 
#jayswaminarayan

  •  1,826  20  4 April, 2020
  • આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતું ખૂટે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. (૫/૪૦૫)

#baps #swaminivato #psm #msm #satpurush #satsang #godrealized #sadhu #god #ekantik #bhakta #sukh #shanti #swaminarayan #swaminarayanbhagwan #gunatitanandswami #pramukhswami #mahantswami #jsn #jaiswaminarayan

  •  23  0  3 April, 2020
  • Significance of Upasana 'Contemplating on God's greatness in this manner is the only method for understanding the distinction between ãtmã and non-ãtmã. In addition, the extent of that devotee's faith in God, coupled with the knowledge of God's greatness, also determines the amount of vairãgya that develops in that devotee's heart. Therefore, forsaking one's dependence on the strength of other spiritual endeavours, one should rely exclusively on the strength of God's upãsanã.' [Gadhadã I-56] .
.
.
. .
#baps #mahantswami #jaiswaminarayan #bapsswaminarayan #bapsphotos #akshardham #pramukhswami #bapa #PSM100 #vachanamrut #bapsshriswaminarayanmandir #nilkanth #satpurush #dailydarshan #mandir #gunatit #religiousplace #bhakti #satsang #mokshanowandforever
  • Significance of Upasana 'Contemplating on God's greatness in this manner is the only method for understanding the distinction between ãtmã and non-ãtmã. In addition, the extent of that devotee's faith in God, coupled with the knowledge of God's greatness, also determines the amount of vairãgya that develops in that devotee's heart. Therefore, forsaking one's dependence on the strength of other spiritual endeavours, one should rely exclusively on the strength of God's upãsanã.' [Gadhadã I-56] .
    .
    .
    . .
    #baps #mahantswami #jaiswaminarayan #bapsswaminarayan #bapsphotos #akshardham #pramukhswami #bapa #PSM100 #vachanamrut #bapsshriswaminarayanmandir #nilkanth #satpurush #dailydarshan #mandir #gunatit #religiousplace #bhakti #satsang #mokshanowandforever

  •  41  1  2 April, 2020
  • રામનવમી અને સ્વામીનારાયણ જયંતિ ની શુભેચ્છા @vachanamrut #jaiswaminarayan #ramram

  •  62  1  2 April, 2020
  • #BestWishes on Bhagwan Shree Swami Narayan Jayanti ! #JaiSwamiNarayan 
भगवान श्री स्वमी नारायण जयंती निमित्त हार्दिक शुभेच्छा ! 
भगवान श्री स्वमी नारायण जयंती निमित्त हार्दिक शुभकामनाएं ! #स्वामीनारायण #जयस्वामीनारायण

  •  0  0  2 April, 2020

Top #jaiswaminarayan Posts

  • Times are uncertain, 
There’s fear to move the curtain (go outside 🏡), Staying at home will ascertain that longevity of the virus won’t pertain🙏🏻🕉 There’s hope if we stay indoors. Let’s pray for the world to heal and give us strength to resist our urges to go outdoors for non-essentials. May God Bless us All! 
#jaiswaminarayan #jaishrikrishna #jaishriram #bholenath

  •  322  10  21 March, 2020