#jaishreeswaminarayan Instagram Photos & Videos

jaishreeswaminarayan - 330 posts

Hashtag Popularity

6
average comments
578.1
average likes

Latest #jaishreeswaminarayan Posts

  •  70  2  23 minutes ago
  •  419  3  8 hours ago
  •  433  7  9 hours ago
  •  461  6  6 April, 2020
  • 51 💛💙
  • 51 💛💙

  •  496  6  16 March, 2020
  • 51 💛💙
  • 51 💛💙

  •  556  6  14 March, 2020
  • Life lesson 50 💛💙
  • Life lesson 50 💛💙

  •  424  7  13 March, 2020

Top #jaishreeswaminarayan Posts

  • જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, ‘મને તો ભગવાન મળ્યા તે દિવસથી મારૂં કલ્યાણ થઈ ચૂક્યું છે અને જે મારૂં દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપથકી મુકાઈને પરમપદને પામશે.” માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબડદાર થઈને રાખજ્યો.” || શ્રી વડતાલ પ્રકરણમ્ ||૧૨||
#vachanamrut 
#vachnamrut 
#swaminarayanvadtalgadi 
#swaminarayanbhagvan 
#swaminarayantemple 
#swaminarayansampraday 
#jayshreeswaminarayan 
#jaishreeswaminarayan 
#Shree_Swaminarayan 
#Swaminarayan

  •  2,048  16  24 April, 2019
  •  461  6  6 April, 2020
  • ચૈતન્યાનંદસ્વામીએ પૂછયું જે, “કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું પણ વિષમ કાળમાં રહેવું નહિ. અને કાળ સત્યયુગ, ત્રેતા, દ્વાપર, કળિ રૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે, તે જ્યારે હૈયામાં કળિ વર્તતો હોય, ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહિ, બહાર નેત્રને આગળ ધારવી.”
|| શ્રી લોયા પ્રકરણમ્ ||૧૦||

  •  492  7  24 August, 2018
  • શ્રીજીમહારાજ બોલ્યા જે “સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર-મંત્ર, નાટક-ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહિ. અને જે હરિભક્ત હોય ને જંત્રમંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહિ. યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માંચો ભક્ત હતા, તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડયો નહિ અને પોતે બાળબ્રહ્મચારી રહ્યા. અને કોઈક કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઊતર્યો હતો, તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડયું ને પછી એ ભક્તને કહ્યું જે, ‘ તમે સદાવ્રતી છો માટે તમને આ બૂટી બતાવીને રૂપું કરવા શીખવું.” પછી એ ભકતે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂકયો અને તેને એમ કહ્યું જે, ‘અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી.” પછી એ ભકતને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભકત થયા, માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય ને ચોથી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે અત્યંત ભક્તિ હોય. અને તે એકાંતિક ભકત જયારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રવેશ થાય છે અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે, અથવા સંકર્ષણાદિકને વિષે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણવાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જે, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે ને જેમ ધણીક દોલતવાળો હોય ને તે વાંઝિયો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંઘાથે બંધાયો હોય તેને વિષે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો; એ તો જેનો જેને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિષે હેત ઊપજે નહિ ને એક તેની જ રટના લાગી રહે ને તે વિના જીવે તે મહાદુ:ખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય.”
|| શ્રી ગઢડા મધ્ય પ્રકરણમ્ || ૩૮ ||
#vachanamrut 
#vachnamrut 
#swaminarayan 

  •  2,357  23  18 March, 2019