#gyanvatsalswami Instagram Photos & Videos

gyanvatsalswami - 8.3k posts

Hashtag Popularity

4.7
average comments
806.8
average likes

Latest #gyanvatsalswami Posts

  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 30-12-2010, મુંબઈ
સ્વામીશ્રી પરવારીને બહાર પધાર્યા. લિફ્ટની સામેના કાચ તરફ રામસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીને દૃષ્ટિ કરાવીને કહ્યું કે ‘બરાબર સામે કોહિનૂર (મિલ) દેખાય છે.’
‘કોહિનૂર તને મળ્યો ?’
‘ના, બાપા !’ સાહજિક રીતે રામસ્વરૂપ સ્વામીએ કહ્યું.
એટલે હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘હજી શોધ્યા કરે છે ?’
સ્વામીશ્રીના આ પ્રશ્નમાં જ તેઓને ઉત્તર મળી ગયો. એટલે કહે : ‘ના, મળી ગયો.’
#baps #bapsshriswaminarayanmandir #pramukswamimaharaj #pramukswami #mahantswamimaharaj #gyanvatsalswami

  •  193  0  25 March, 2020
  • MENTORS KI SUNO💥💥💥
.
.
.
𝐒𝐓𝐀𝐑𝐓 𝐘𝐎𝐔𝐑 𝐀𝐅𝐅𝐋𝐈𝐀𝐓𝐄 𝐂𝐀𝐑𝐑𝐈𝐄𝐑 𝐍𝐎𝐖😊

𝐉𝐔𝐒𝐓 𝐃𝐌 𝐌𝐄 𝐀𝐍𝐃 𝐈 𝐖𝐈𝐋𝐋 𝐏𝐑𝐎𝐕𝐈𝐃𝐄 𝐘𝐎𝐔 𝐀𝐋𝐋 𝐌𝐀𝐓𝐄𝐑𝐈𝐀𝐋𝐒 𝐎𝐅 𝐀𝐅𝐅𝐋𝐈𝐀𝐓𝐄 𝐌𝐀𝐑𝐊𝐄𝐓𝐈𝐍𝐆 𝐅𝐎𝐑 𝐅𝐑𝐄𝐄🤴🏋️💥💥 .

Start Earning 🤑🤑🤑
DM Me For Info
.
.
#businesstips #startuplifestyle #earnfromhome #socialdistancing #quarantined #drvivekbindra ##sandeepmaheswari #sandeepmaheshwariquotes #motivation #motivationwall #gocorona #growing #affliate #affliatemarketer #socialmediamarketing #affiliatemarketers #lifestyles #isolateprotein #isolation #gyanopedia #gyanvatsalswami
  • MENTORS KI SUNO💥💥💥
    .
    .
    .
    𝐒𝐓𝐀𝐑𝐓 𝐘𝐎𝐔𝐑 𝐀𝐅𝐅𝐋𝐈𝐀𝐓𝐄 𝐂𝐀𝐑𝐑𝐈𝐄𝐑 𝐍𝐎𝐖😊

    𝐉𝐔𝐒𝐓 𝐃𝐌 𝐌𝐄 𝐀𝐍𝐃 𝐈 𝐖𝐈𝐋𝐋 𝐏𝐑𝐎𝐕𝐈𝐃𝐄 𝐘𝐎𝐔 𝐀𝐋𝐋 𝐌𝐀𝐓𝐄𝐑𝐈𝐀𝐋𝐒 𝐎𝐅 𝐀𝐅𝐅𝐋𝐈𝐀𝐓𝐄 𝐌𝐀𝐑𝐊𝐄𝐓𝐈𝐍𝐆 𝐅𝐎𝐑 𝐅𝐑𝐄𝐄🤴🏋️💥💥 .

    Start Earning 🤑🤑🤑
    DM Me For Info
    .
    .
    #businesstips #startuplifestyle #earnfromhome #socialdistancing #quarantined #drvivekbindra # #sandeepmaheswari #sandeepmaheshwariquotes #motivation #motivationwall #gocorona #growing #affliate #affliatemarketer #socialmediamarketing #affiliatemarketers #lifestyles #isolateprotein #isolation #gyanopedia #gyanvatsalswami

  •  82  1  24 March, 2020
  • મહંતસ્વામિ મહારાજના આજની પૂજાના દર્શનનો સુંદર લાભ👌🙏જય સ્વામિનારાયણ🙏#jethalal #dilipjoshi #bapa #pramukhswami #mahantswami #gyanvatsalswami #apurvaswami #motivation #ravisabha #sampraday #motivation #gyanvatsalswami #bapspravachan #gujjuthings #bapscharities #bapsshreeswaminarayanmandir #bapsvideos #baps_youth #baps_murti #bapsshriswaminarayanmandir #psm #msm #pramukhswami #mahantswami #swaminarayan #swaminarayanbhagwan #bapsmedia #baps #bapsphotos #satsang #sarangpurmandir #baps_swaminarayan7 #pramukh_100
  • મહંતસ્વામિ મહારાજના આજની પૂજાના દર્શનનો સુંદર લાભ👌🙏જય સ્વામિનારાયણ🙏 #jethalal #dilipjoshi #bapa #pramukhswami #mahantswami #gyanvatsalswami #apurvaswami #motivation #ravisabha #sampraday #motivation #gyanvatsalswami #bapspravachan #gujjuthings #bapscharities #bapsshreeswaminarayanmandir #bapsvideos #baps_youth #baps_murti #bapsshriswaminarayanmandir #psm #msm #pramukhswami #mahantswami #swaminarayan #swaminarayanbhagwan #bapsmedia #baps #bapsphotos #satsang #sarangpurmandir #baps_swaminarayan7 #pramukh_100

  •  447  3  24 March, 2020
  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 28-12-2010, મુંબઈ
અંબાલાલભાઈ(બકરીપોળ)નો પૌત્ર જિતેન્દ્ર ન્યૂજર્સીથી આવ્યો હતો. યોગીમંડપમ્માં બધા હરિભક્તોની વચ્ચે બેઠો હતો. નાનપણથી તેઓએ સ્વામીશ્રીની પૂજામાં ઘણાં કીર્તનો ગાયાં છે અને સ્વામીશ્રીને પણ જીતુ કીર્તન ગાય છે એ સ્મૃતિ આજે પણ અંકિત છે. વચ્ચે વ્યવસાય વગેરેને કારણે તેઓ સત્સંગમાં નિયમિત આવી શકતા ન હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી એ પાછા સક્રિય થયા છે.
દૂર બેઠેલા તેઓને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘જીતુ ! કેમ છે ? કીર્તન ગાય છે ને ?’
‘હા, ગાઉં છું.’
સ્વામીશ્રી કહે : ‘તો ઉપર ચાલ, પૂજામાં ગાજે.’
સંતો કહે : ‘પણ આજે શિવમણિનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે.’
સ્વામીશ્રી કહે : ‘તો વાંધો નહીં. આશીર્વાદ છે.’
#baps #bapsshriswaminarayanmandir #mahantswamimaharaj #pramukswamimaharaj #pramukswami #gyanvatsalswami

  •  195  0  24 March, 2020

Top #gyanvatsalswami Posts

  • jay swaminaryan  #quote #quotes #lifequotes #quotestags #LikesWithTags #quotestagram #true #words #Motivational #Motivate #MotivationalQuote #MotivationalQuotes #Success #SuccessQuotes #LikesWithTags #gyanvatsalswami84 #gyanvatsal_swami_god #gyanvatsal_swami_god #gyanvatsalswami #gyanvatsalswaminikatha #baps #bapsphotos #bapsshriswaminarayanmandir #bapsvideos #bapsswaminarayanmandir #bapsswaminarayan #swaminarayantemple #mahantswamimaharaj #mahantswamimaharaj🙏 #mahantswami #pramukhswamimaharaj

  •  3,340  12  30 March, 2020