#guruharidarshan Instagram Photos & Videos

guruharidarshan - 2.4k posts

Hashtag Popularity

0.8
average comments
424.3
average likes

Latest #guruharidarshan Posts

Top #guruharidarshan Posts

  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 11-11-2010, રાજકોટ
અમેરિકાથી યજ્ઞવલ્લભ સ્વામીનો ફોન આવ્યો. બે હરિભક્તોને ફોન ઉપર આશીર્વાદ અપાવવાના હતા. તેઓ સ્વામીશ્રીને કહે : ‘બાપા ! નવા વરસે આપને તકલીફ આપીએ છીએ.’
સ્વામીશ્રી કહે : ‘નવું વરસ છે. કાંઈ તકલીફ નથી. હરિભક્તોને આશીર્વાદ મળે, એની તકલીફ દૂર થાય તે માટે વાત કરવામાં કોઈ વાંધો નથી, વાત કરો.’
વરસનો પહેલો દિવસ હોય કે છેલ્લા દિવસની રાત્રી હોય, હરિભક્તોનાં દુઃખ દૂર થાય એ માટે સ્વામીશ્રી હંમેશાં તત્પર રહે છે, એમાં તેઓનો ક્યારેય કંટાળો આવતો નથી. #baps#jayswaminarayan#pramukhswamimaharaj#mahantswamimaharaj#guru #guruharidarshan #satpurush
  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

    તા. 11-11-2010, રાજકોટ
    અમેરિકાથી યજ્ઞવલ્લભ સ્વામીનો ફોન આવ્યો. બે હરિભક્તોને ફોન ઉપર આશીર્વાદ અપાવવાના હતા. તેઓ સ્વામીશ્રીને કહે : ‘બાપા ! નવા વરસે આપને તકલીફ આપીએ છીએ.’
    સ્વામીશ્રી કહે : ‘નવું વરસ છે. કાંઈ તકલીફ નથી. હરિભક્તોને આશીર્વાદ મળે, એની તકલીફ દૂર થાય તે માટે વાત કરવામાં કોઈ વાંધો નથી, વાત કરો.’
    વરસનો પહેલો દિવસ હોય કે છેલ્લા દિવસની રાત્રી હોય, હરિભક્તોનાં દુઃખ દૂર થાય એ માટે સ્વામીશ્રી હંમેશાં તત્પર રહે છે, એમાં તેઓનો ક્યારેય કંટાળો આવતો નથી. #baps #jayswaminarayan #pramukhswamimaharaj #mahantswamimaharaj #guru #guruharidarshan #satpurush

  •  190  1  1 January, 2020