#ghanshyammaharaj Instagram Photos & Videos

ghanshyammaharaj - 22.7k posts

Hashtag Popularity

1.5
average comments
174.9
average likes

Latest #ghanshyammaharaj Posts

  •  131  3  55 minutes ago
  • Param Pujya Pramukh Maharaj 1992 Mehlav 
God is Truth' 
A man came to see Swamishri at the mandir and asked a few questions.
Q. 'What is truth?'
A. 'God is truth and this materialistic world is temporary and fleeting.'
Q. 'How can one attain God?'
A. 'One has to seek the company of a God-communion sadhu who has the wisdom to differentiate between the real and unreal. The next step is to repose faith in his words and live according to his commands. Through time, one will experience the true joy of God.' ' પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ 
તા. 25-8-2016, અટલાદરા
આજે જન્માષ્ટમીના નિર્જળા ઉપવાસના દિવસે સ્વામીશ્રીને ઘણો ભીડો પડ્યો હતો. બોચાસણ, ચાણસદ અને અટલાદરામાં દર્શન કરતી વખતે તેઓએ 83 વર્ષની ઉંમરે 71 દંડવત કરેલા ! છતાં જન્માષ્ટમીની ઉત્સવ-સભા બાદ ઉતારે જવા જેવા ગાડીમાંથી ઊતર્યા ને તરત પોતાનાં ચરણ મંદિર તરફ વાળતાં કહે : ‘દર્શન કરતા આવીએ...’
વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તે પૂરતો પ્રકાશ પણ નહોતો. વળી, મંદિર પર પધારવાની કોઈ વાત નહોતી, તેથી આયોજન પણ થયું નહોતું. પણ એ કોઈ જ ચિંતા કર્યા વગર, આછા અજવાળામાં પાણી ખૂંદતાં ખૂંદતાં સેવકોના સહારે મંદિરે પહોંચ્યા.
અહીં ઘનશ્યામ મહારાજના ખંડ આગળ દર્શન કરતાં સ્થિર થઈ ગયા અને બોલ્યા : ‘કેટલો નિર્દોષભાવ છે ! ઘનશ્યામ જ લાગે.’
ભક્તિની ભરતીમાં જાણે તેઓનાં ભૂખ-થાક-ભીડો બધું તણાઈ ગયું હતું. ‘ભક્તિના એમાં ભરિયાં છે ભંડાર...’ એ પંક્તિઓનું સાક્ષાત્‌ દર્શન સૌ સ્વામીશ્રીમાં કરી રહ્યા. #baps #bapsshriswaminarayanmandir #bapsatlanta #bapsorg #bapsphotos #bapsmedia #bapsswaminarayan #bapsswaminarayanmandir #bapsvideos #bapsswaminarayantemple #mahantswami #bapsswaminarayanmandir #bapscharities #bapschinohills #bapsacademy #akshadham #akshardhamtemple #mahantswamimaharaj #akshadhammandir #pramukhswamimaharaj #pramukhswamimaharaj🙏 #pramukhswamimaharajjanmajayantimahotsav #pramukhswamimaharajshatbdimahotsav #swaminarayansampradaysgoldenage #swaminarayansampraday #swaminarayanmandir #bhagwanswaminarayan #swaminarayanbhagwan #aksharpurushottammaharaj #ghanshyammaharaj #shashtrijimaharaj

  •  1  0  55 minutes ago
  •  39  2  1 hour ago
  •  427  3  8 hours ago
  • ડાબીબાજુ સ્વાઇપ કરો⬅️⬅️⬅️ swipe left
જય સ્વામિનારાયણ #jay #swaminarayan  આજ ના દર્શન #daily #darshan 
#date :- 07/04/2020

#ghanshyammaharaj #godfirst
#gunatit #ek #parivar 
#ગુણાતીત #એકપરિવાર
#gunatit1parivaar #G1P
#સંપ #સુહૃદભાવ #એકતા #ભજનવર્ષ2019 #યુનિટી

ઘર બેઠા ઘનશ્યામ મહારાજ ના ડેઈલી દર્શન કરવા માટે instagram માં @gunatit1008_kalakunjmandir ને follow કરો... #shri #swaminarayan #mandir
#kalakunj #surat 🙏🙏🙏

  •  249  3  8 hours ago
  •  147  1  9 hours ago
  • સર્વે હરીભક્તોને જય સ્વામિનારાયણ... 🙏🏻🙏🏻 🙏🏻 .
👉🏻 જો તમને પોસ્ટ ગમી હોય તો LIKE & SHARE કરવાનું ભૂલતા નહીં. 👉🏻 આવી બીજી મસ્ત સુવિચાર વાળી પોસ્ટ જોવા ફોલો કરો......
☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀
👉🏻FOLLOW :- @ak_padsala
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👉🏻FOLLOW :- @_morning._.tweet_
☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀
.
.
.
#baps #swami #swaminarayan #bapa 
#akshardham #mahantswami #prague #bapsphotos #pramukhswamimaharaj #bapsshriswaminarayanmandir #ghanshyammaharaj #sarangpur #jayswaminarayan #shreeji #jayswaminarayan#swaminarayantemple #bapsmedia #mahantswamimaharaj #bapsswaminarayan #bapsswaminarayanmandir #vadtal #ekantik #akshardhamtemple @ak_padsala 
#morningtweet 
#swaminarayan 
#swaminarayantweet
#swaminarayanphotos 
#photo#satshri_katha#satshri#telegram#katha@king_of_swaminarayan

  •  86  0  9 hours ago
  •  439  7  9 hours ago
  •  110  1  10 hours ago
  • કોઈ વ્યક્તિની બીકે (ડરથી) નહિ, પરિવારની બીકે નહિ,
સમાજની બીકે નહિ, ભગવાનની બીકે નહિ,
તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ કર્મ નબળું કરવું નહિ. સર્વે હરીભક્તોને જય સ્વામિનારાયણ... 🙏🏻🙏🏻
🙏🏻 Jay shree mahantswami maharaj 🙏🏻
.
.
👉🏻 જો તમને પોસ્ટ ગમી હોય તો LIKE & SHARE કરવાનું ભૂલતા નહીં.
👉🏻 આવી બીજી મસ્ત સુવિચાર વાળી પોસ્ટ જોવા ફોલો કરો.......
☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀
👉🏻FOLLOW :- @MAHANT_NA_LADILA
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
👉🏻FOLLOW :- @MAHANT_NA_LADILA
☀🔹➖🔹🔹➖🔹❇️🔹➖🔹🔹➖🔹☀
.
.
#baps
#swami 
#swaminarayan 
#bapa #akshardham 
#mahantswami 
#pramukhswami 
#bapsphotos 
#satpurush 
#pramukhswamimaharaj 
#bapsshriswaminarayanmandir 
#ghanshyammaharaj 
#sarangpur 
#jayswaminarayan 
#shreeji 
#swaminarayantemple 
#bapsmedia 
#mahantswamimaharaj 
#bapsswaminarayan 
#bapsswaminarayanmandir 
#vadtal #ekantik 
#akshardhamtemple 
#bapsamdavad 
#psm100 
#sarangpurmandir 
#bapscharities 
#swaminarayangadi 
#swaminarayanmandir 
#jayshreeswaminarayan

  •  469  2  20 hours ago
  •  103  3  20 hours ago
  • Param Pujya Mahant Swami Maharaj April 2018, Bangkok, Thailand.

Obedient Pragji Bhakta 
At times Gunatitanand Swami used to test Pragji Bhakta. Once Swami told him, 'Pragji, mortar is to be prepared. Fetch me two hundred spades and five hundred baskets.' Pragji went to the mandir and returned with some spades and baskets which he could collect. But he never argued with the Swami. He never challenged him as to where he was expected to bring so many spades and baskets from. He knew that the mandir did not possess spades and baskets in such a big number. He knew that Gunatitanand Swami was omniscient. Therefore, it was his duty to act according to his desire, keeping firm faith in him.

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ 
તા. 25-8-2016, અટલાદરા
સ્વામીશ્રી ગુરુપદે આવ્યા બાદ આજે સૌપ્રથમ વખત અટલાદરા પધારી રહ્યા હતા. તેઓના સ્વાગતમાં મુખ્ય દ્વારથી અભિષેક મંડપ સુધી વિધવિધ પુષ્પપાંખડીઓની અદ્‌ભુત રંગોળી શોભી રહી હતી. છેલ્લા બે કલાકથી હરિભક્તો વરસાદમાં ભીંજાતાં, સ્વામીશ્રીનાં દર્શનની મીટ માંડીને રાહ જોઈ રહ્યા હતા.
સ્વામીશ્રી પધારતાં જ સૌએ તેઓને બુલંદ જયનાદોથી વધાવ્યા. સૌનું અભિવાદન ઝીલતાં સ્વામીશ્રી પુષ્પપથ પર જ્યાં પગલાં માંડવા ગયા ત્યાં જ તરત પાછું વાળીને જોયું અને બોલ્યા : ‘ઠાકોરજી ?! તેઓને આગળ કરો.’
તેઓની આ ચેષ્ટા સૌનાં હૈયાંને વીંધી ગઈ. ભક્તોની ગુરુભક્તિ અને ગુરુની પરાભક્તિ માણતી એ ક્ષણો ધન્ય થઈ ઊઠી. #baps #bapsshriswaminarayanmandir #bapsatlanta #bapsorg #bapsphotos #bapsmedia #bapsswaminarayan #bapsswaminarayanmandir #bapsvideos #bapsswaminarayantemple #mahantswami #bapsswaminarayanmandir #bapscharities #bapschinohills #bapsacademy #akshadham #akshardhamtemple #mahantswamimaharaj #akshadhammandir #pramukhswamimaharaj #pramukhswamimaharaj🙏 #pramukhswamimaharajjanmajayantimahotsav #pramukhswamimaharajshatbdimahotsav #swaminarayansampradaysgoldenage #swaminarayansampraday #swaminarayanmandir #bhagwanswaminarayan #swaminarayanbhagwan #aksharpurushottammaharaj #ghanshyammaharaj #shashtrijimaharaj

  •  2  0  6 April, 2020

Top #ghanshyammaharaj Posts

  •  461  6  6 April, 2020
  •  337  3  3 April, 2020
  •  158  1  3 April, 2020