#Pramukswami Instagram Photos & Videos

Pramukswami - 233 posts

Hashtag Popularity

1.8
average comments
232.6
average likes

Latest #Pramukswami Posts

 • પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 25-8-2016, અટલાદરા
સ્વામીશ્રી ગુરુપદે આવ્યા બાદ આજે સૌપ્રથમ વખત અટલાદરા પધારી રહ્યા હતા. તેઓના સ્વાગતમાં મુખ્ય દ્વારથી અભિષેક મંડપ સુધી વિધવિધ પુષ્પપાંખડીઓની અદ્‌ભુત રંગોળી શોભી રહી હતી. છેલ્લા બે કલાકથી હરિભક્તો વરસાદમાં ભીંજાતાં, સ્વામીશ્રીનાં દર્શનની મીટ માંડીને રાહ જોઈ રહ્યા હતા.
સ્વામીશ્રી પધારતાં જ સૌએ તેઓને બુલંદ જયનાદોથી વધાવ્યા. સૌનું અભિવાદન ઝીલતાં સ્વામીશ્રી પુષ્પપથ પર જ્યાં પગલાં માંડવા ગયા ત્યાં જ તરત પાછું વાળીને જોયું અને બોલ્યા : ‘ઠાકોરજી ?! તેઓને આગળ કરો.’
તેઓની આ ચેષ્ટા સૌનાં હૈયાંને વીંધી ગઈ. ભક્તોની ગુરુભક્તિ અને ગુરુની પરાભક્તિ માણતી એ ક્ષણો ધન્ય થઈ ઊઠી.
#baps #bapsshriswaminarayanmandir #pramukswamimaharaj #pramukswami #mahantswamimaharaj #gyanvatsalswami

 •  118  1  19 hours ago

તા. 24-8-2016, સારંગપુર
સ્વામીશ્રીની ગાડી સારંગપુરથી બોચાસણ જવા થોડી આગળ વધી ત્યાં સ્વામીશ્રીએ પાછળ નજર કરી. તેમાં સૂચન હતું કે ‘ઠાકોરજી લાવો.’ આ વખતે તેઓની આંખોમાં ભક્તિનાં પૂર અને હાથમાં ઠાકોરજીને લેવાની ઉતાવળ સ્પષ્ટપણે વર્તાતાં હતાં. તેથી ધીરે રહીને ઠાકોરજી તેઓના હાથમાં આપતાં સંતોએ કહ્યું : ‘સ્વામી ! ખોળામાં મૂકી દો અને થાળી સાથે પેટી પણ પકડજો, જેથી ખાડા-ટેકરામાં પેટી ઊછળે નહીં.’
આ સાંભળી મર્માળું સ્મિત કરતાં સ્વામીશ્રી બોલ્યા : ‘હું પાર્ષદમાં હતો ત્યારે મારો આ જ કોન્ટ્રાક્ટ હતો.’
નવદીક્ષિત અવસ્થાથી ગુરુપદે પહોંચ્યા તોય તેઓની ભક્તિની ભરતી ઓસરી ન હતી.

 •  178  0  5 April, 2020
 • પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 24-8-2016, સારંગપુર
આજે સ્વામીશ્રી શણગાર આરતી કરવા મંદિર પર પધાર્યા હતા. અહીં આરતી પહેલાં સંતોએ કીર્તન ઉપાડ્યું : ‘યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો...’
આ કીર્તનગાન બાદ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘આવો રંગ કેવી રીતે ચઢે ?’
‘દૃઢ આશરાથી.’ સ્વામીશ્રીએ ટૂંકમાં સચોટ જવાબ આપ્યો.

 •  293  1  4 April, 2020

તા. 22-8-2016, સારંગપુર
પ્રમુખસ્વામી મહારાજના ઉત્તરાધિકારી અને ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસ તરીકે મહંત સ્વામી મહારાજનો સંદેશ મેળવવાની ઇચ્છા વિવિધ પ્રસાર માધ્યમોને હતી. તે માટે આજે સ્વામીશ્રી બપોરે ભોજન પૂર્વે ‘પ્રમુખદર્શન વાટિકા’ના મંચ પર પધારેલા.
અહીં સૌ પત્રકારભાઈઓ વતી સ્વામીશ્રીને પ્રશ્ન પુછાયો કે ‘આપ વર્ષોથી પ્રમુખસ્વામી મહારાજને જોતા આવ્યા છો. સન 1951થી આપને તેઓનો યોગ સાંપડ્યો છે, તો આ દરમિયાન આપે અનુભવેલા તેઓના એક-બે સ્મરણીય પ્રસંગો કહેશો, જેનાથી તેઓની મહાનતાનો પરિચય થાય.’
સ્વામીશ્રીએ ઉત્તર આપતાં જણાવ્યું :
“સાઈઠેક વર્ષ પહેલાંની વાત છે. યોગીબાપાએ મને આજ્ઞા કરી કે ‘ચાર દિવસ પ્રમુખસ્વામી મહારાજ ભેગા ફરો, પછી મને મળજો.’ એટલે હું તેમના સેવક તરીકે જોડાયો. એક દિવસ અમે અમદાવાદથી આણંદ જવા રેલવે સ્ટેશને પહોંચ્યા.
થર્ડ ક્લાસના ડબ્બામાં ખૂબ ગિરદી હતી. તેથી પ્રમુખસ્વામી મહારાજે કહ્યું : ‘હું આગળ જઈને વ્યવસ્થા કરું, પછી તમે આવો.’ સેવક હું હતો, વ્યવસ્થા મારે કરવાની હોય, પણ તેઓ ગયા. વ્યવસ્થા કરી. પછી અમે ત્યાં ગયા.
થોડી વારમાં સ્વામીબાપાએ મને પૂછ્યું : ‘તમારી થેલી ક્યાં ?’ તે તો હું પેલા ડબ્બામાં ભૂલી ગયેલો. પણ પ્રમુખસ્વામી મહારાજે કહ્યું : ‘તમે બેસો, હું લઈ આવું.’ સેવક કોણ ? હું બેસી રહ્યો, છતાં તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં.
હું તો યુવકમાં હતો. તેમને મને ખખડાવવાનો અધિકાર હતો. આવી પરિસ્થિતિમાં ગમે તેવો ધીરજવાન પણ અકળાઈ જ જાય. આ પ્રસંગમાં ધીરજતા, આધ્યાત્મિકતા, ક્ષમા બધું જ આવી જાય છે.
પ્રમુખસ્વામી મહારાજ ગુણની જ મૂર્તિ. જ્યાં હાથ નાખો ત્યાં ગુણ જ હાથ આવે. અમને ખ્યાલ નહોતો કે સ્વામીશ્રીનો આટલો બધો પ્રભાવ અને ચાહના છે. તેઓના દિવ્યવિગ્રહનાં દર્શન માટે ચાર દિવસ સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ ને ચાલુ જ રહ્યો ! એક સેકન્ડ પણ ખાલી ગઈ નથી. બધાને એમ જ લાગતું કે ‘સ્વામી તો ધ્યાનમાં જ બેઠા છે, હમણાં બોલશે... હમણાં બોલશે...’ બધાને તેઓ પ્રત્યે ખૂબ લાગણી છે.”
આમ, ગુરુગુણની ગરબી સ્વામીશ્રીએ ગૂંથી દીધી.

 •  210  4  3 April, 2020

તા. 21-8-2016, સારંગપુર
આજની સાંજે સ્વામીશ્રીએ ભ્રમણ પૂર્ણ કર્યું ત્યારે એક ઉત્સાહી હરિભક્તે ‘પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની જય’નો ઘોષ કર્યો. બધા હરિભક્તોએ પણ ઊંચે સાદે આ જયનાદ ઝીલ્યો.
પરંતુ તે સાંભળી સ્વામીશ્રી તરત જ ઊભા રહી ગયા અને સંતો દ્વારા કહેવડાવ્યું : ‘પહેલાં પ્રમુખસ્વામી મહારાજની જય બોલાવવાનું કહો, પછી બીજાની બોલાવવી.’
ગુરુ કરતાં હંમેશાં ન્યૂનતા ધારણ કરવી, હંમેશાં તેમના દાસ રહેવું - એ ગુણાતીત ગુરુઓની રીતિ-નીતિ આજે સૌ સ્વામીશ્રીમાં પણ નિહાળી રહ્યા.

 •  259  1  2 April, 2020

આજે બપોરે ભોજન બાદ દાઉદી વોરા સમાજના એક સદ્‌ગૃહસ્થ મિ. જીરુવાલા સ્વામીશ્રીને મળવા માટે આવેલા. સ્વામીશ્રીનાં દર્શનથી તેમને ખૂબ આનંદ થયો. સ્વામીશ્રીના હાથ પોતાના હાથમાં લઈને તેઓ બોલ્યા : ‘જ્યારથી સ્વામીબાપાના સમાચાર મળ્યા ત્યારથી મને બેચેની બેચેની રહેતી હતી. આજે હવે શાંતિથી સૂઈ શકીશ.’ પછી તેનું રહસ્ય ખોલતાં તે બોલ્યા : ‘મહાપુરુષો કોઈ દિવસ મૃત્યુ પામતા નથી. તેઓ હંમેશાં અમર જ રહે છે. મને યકીન છે કે આજે એ મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપનામાં મોજૂદ છે.’
સ્વામીશ્રીનું અસ્તિત્વ પ્રમુખસ્વામી મહારાજની ખોટ સાલવા દે તેવું નથી. તેઓ દરેકના હૃદયમાં સ્વામીબાપાના પ્રગટપણાની પ્રતીતિ કરાવી રહ્યા છે.

 •  284  0  1 April, 2020
 • પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 21-8-2016, સારંગપુર
આજે શણગાર આરતી પહેલાં કેનેડાના સંતો સ્વામીશ્રી પાસે વિદાય લેવા આવ્યા. હવે તેઓ કેનેડા પરત જઈ રહ્યા હતા. તેઓએ પૂછ્યું : ‘હરિભક્તોને શું સંદેશો આપીએ ?’
‘સંપ.’
આમ, એક જ શબ્દમાં સ્વામીશ્રીએ પોતાની રુચિ, રહસ્ય અને અભિપ્રાય જણાવી દીધાં.

 •  175  0  31 March, 2020
 • પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 20-8-2016, સારંગપુર
આજે બપોરે ભોજન બાદ સ્વામીશ્રી હરિભક્તોને દૃષ્ટિ દ્વારે મળતાં મળતાં ઉતારે પધારતા હતા. તે વખતે અમદાવાદના શ્યામલભાઈ તેમના નાનકડા પુત્ર જીતેન્દ્રને લઈને ઊભા હતા. સ્વામીશ્રી બાળકને જુએ એટલે અવશ્ય ઊભા રહે, તેના મસ્તકે હાથ મૂકી વહાલ કરી આશીર્વાદ આપે જ. અહીં પણ એ જ ઘટનાક્રમ થયો.
પરંતુ જેવો સ્વામીશ્રીએ જીતેન્દ્રના માથે હાથ મૂક્યો કે તરત જીતેન્દ્રએ પણ પોતાનો નાનકડો હાથ તેઓના માથે મૂકવા લંબાવ્યો. આ જોઈ તેના પિતાએ તરત જ બાળકનો તે લંબાયેલો હાથ ખેંચી લીધો. પણ સ્વામીશ્રી હસતાં હસતાં હાથ મુકાવવા ઊભા રહ્યા અને બોલ્યા : ‘મૂક... મૂક...’
આ નીરખનાર સૌ ‘નિર્માની જ્ઞાની અતિ નીકે...’ સ્વામીશ્રી પર ઓવારી ગયા.

 •  187  2  30 March, 2020

તા. 19-8-2016, સારંગપુર
આજે અલ્પાહાર દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજની ધામગમન-લીલાની વાતો ચાલી રહેલી. તેમાં એક સંતે તા. 15-8-’16નો પ્રસંગ યાદ કરતાં કહ્યું :
“સ્વામીબાપાનાં દર્શન માટે સતત 24 કલાક ભક્તો-ભાવિકોનો પ્રવાહ ચાલુ જ હતો. તે સૌને સારી રીતે દર્શન થાય, સંતોષ થાય તેવી તમામ વ્યવસ્થાઓ - રસોડું, દર્શન-વ્યવસ્થા, પાર્કિંગ વગેરે વિભાગોમાં કરી હતી. પરંતુ આ દિવસે વરસાદ ચાલુ થયો. તેથી સૌ મૂંઝાયા. વરસાદ પડે તો બધું વ્યવસ્થાતંત્ર ખોરવાઈ જાય અને પાર્કિંગમાં તો મોટા પ્રશ્નો સર્જાય. એટલે અમે આપની પાસે પહોંચ્યા અને વિનંતી કરી કે ‘વરસાદ હમણાં બંધ રહે તો સારું.’
ત્યારે આપે હાથનું લટકું કરીને કહેલું કે ‘બાપાનો સમૈયો છે. કાંઈ નહીં થાય. મહારાજ નહીં પડવા દે.’
અને ખરેખર ટાંપીને બેઠેલો વરસાદ વેરાઈ ગયો. પ્રસંગ નિર્વિઘ્ને, સારામાં સારી રીતે પાર પડ્યો.”
સંતોને થયેલા સ્વામીશ્રીના આ અનુભવમાં ‘वर्षतीन्द्रो दहत्यग्निः मृत्युश्चरति मद्भयात्...’ એ અક્ષરબ્રહ્મનું સામર્થ્ય ઝળકતું હતું.

 •  224  1  29 March, 2020

તા. 18-8-2016, સારંગપુર
આજે રક્ષાબંધનનું પવિત્ર પર્વ હતું. તે નિમિત્તે આશીર્વચન આપતાં સ્વામીશ્રીએ જણાવેલું કે -
‘શ્રીજીમહારાજે આપણને દુઃખના દરિયામાંથી કાઢ્યા છે. અહીં જીવમાંથી બ્રહ્મરૂપ થવાની વાત છે. વિચાર કરીએ તો બહુ જ મોટી વાત મળી ગઈ છે. હવે સંપની ખૂબ જરૂર છે. સંપમાં ઘસાવું પડશે. બીજાને ઘસવાની વાત નથી. પ્રમુખસ્વામી મહારાજે સંપ માટેનું સૂત્ર આપ્યું છે - ખમવું, ઘસાવું, મનગમતું મૂકવું અને અનુકૂળ થવું. આ પરમ સૂત્ર છે. આ પ્રમાણે રહીશું તો આમાં બધું આવી જાય છે.
આપણે શાસ્ત્રીજી મહારાજનું કાર્ય આગળ ચલાવવાનું છે. જેટલા એ કાર્યમાં ભળીએ એટલો આપણને લાભ છે. એ કાર્ય ચાલશે, એ અટકવાનું નથી. ખૂબ ડાહ્યા થઈને એમાં ભળીએ એ જ પ્રાર્થના.’

 •  304  5  28 March, 2020

પ્રમુખસ્વામી મહારાજના ધામગમન નિમિત્તે યોજાયેલા પારાયણના પ્રારંભે સ્વામીશ્રીએ આશીર્વચન આપતાં કહ્યું હતું કે ‘હમણાં બધા ઝડપથી આવ્યા ને ગયા; એટલે કોઈને અવિવેક થયો હોય, દુભાયા હોય તો માફ કરજો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે : ‘એક એક સાધુ પાછળ લાખ લાખ મનુષ્ય ફરશે...’ ત્યારે શું દશા થશે ? સ્વામીએ કહ્યું એટલે થવાનું છે. ભગવાનમાં લેશમાત્ર મનુષ્યભાવ નહીં હોય ને દિવ્યભાવ હશે તો આ કથા સાંભળવાની મજા આવશે. ભક્તચિંતામણિમાં નિષ્કુળાનંદ સ્વામીએ શબ્દો લખ્યા છે - ‘દીઠા છે, જમતાં જોયા છે, પોઢતાં જોયા છે...’ આ સાક્ષાત્‌ અનુભવના શબ્દો છે. ક્યાં હાથી ને ક્યાં કીડી ? કીડી હાથીમાં સંશય કરે તો ક્યાંથી મેળ પડે ? એને દેખાય જ નહીં. કોઈ લાડુનો ચૂરો કરીને કીડીને ખવડાવે એ કેટલી કૃપા કહેવાય ? (તેમ) ભગવાન આપણને મનુષ્યરૂપે મળ્યા છે, બાકી કોણ પૂછે છે ? આપણામાં ખામી-કચાશ હોય એટલે આપણને (ભગવાનમાં મનુષ્યભાવ) દેખાય. ઉપર ભગવાન છે એની વાત નથી, સાક્ષાત્‌ ભગવાનની વાત છે.’

 •  135  1  27 March, 2020
 •  74  2  27 March, 2020
 • પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 18-8-2016, સારંગપુર
આજથી પ્રમુખસ્વામી મહારાજના ધામગમન નિમિત્તે સપ્તદિવસીય પારાયણનો પ્રારંભ થઈ રહ્યો હતો.
તે નિમિત્તે સ્વામીશ્રી ‘યજ્ઞપુરુષ સભામંડપ’માં પધાર્યા. અહીં ઠાકોરજીનાં દર્શન કરી, દર વખતની જેમ સ્વામીબાપાની પ્રતિમાની ડાબી તરફ રાખવામાં આવેલા સદ્‌ગુરુ સંતોના સોફા પર તેઓ બેસવા ગયા. તે જોઈ સેવક સંત ઉતાવળે પગલે તેઓની નજીક આવી ગયા અને મધ્યમાં ગોઠવેલા આસન તરફ સ્વામીશ્રીને દોરતાં બોલ્યા : ‘સ્વામી ! આ આસન આપના માટે જ છે. આપ હવે ગુરુ છો. આપે તો હવે અહીં બેસવાનું...’
સેવક સંતની વિનંતી સ્વીકારીને તેઓ મધ્યમાં બેઠા.
ગુરુ બન્યા પછી પણ સ્વામીશ્રીને ગુરુભાવનું લેશમાત્ર અનુસંધાન નહોતું. કેવા અજોડ ગુરુ !

 •  81  1  26 March, 2020
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 30-12-2010, મુંબઈ
સ્વામીશ્રી પરવારીને બહાર પધાર્યા. લિફ્ટની સામેના કાચ તરફ રામસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીને દૃષ્ટિ કરાવીને કહ્યું કે ‘બરાબર સામે કોહિનૂર (મિલ) દેખાય છે.’
‘કોહિનૂર તને મળ્યો ?’
‘ના, બાપા !’ સાહજિક રીતે રામસ્વરૂપ સ્વામીએ કહ્યું.
એટલે હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘હજી શોધ્યા કરે છે ?’
સ્વામીશ્રીના આ પ્રશ્નમાં જ તેઓને ઉત્તર મળી ગયો. એટલે કહે : ‘ના, મળી ગયો.’

 •  192  0  25 March, 2020
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 28-12-2010, મુંબઈ
અંબાલાલભાઈ(બકરીપોળ)નો પૌત્ર જિતેન્દ્ર ન્યૂજર્સીથી આવ્યો હતો. યોગીમંડપમ્માં બધા હરિભક્તોની વચ્ચે બેઠો હતો. નાનપણથી તેઓએ સ્વામીશ્રીની પૂજામાં ઘણાં કીર્તનો ગાયાં છે અને સ્વામીશ્રીને પણ જીતુ કીર્તન ગાય છે એ સ્મૃતિ આજે પણ અંકિત છે. વચ્ચે વ્યવસાય વગેરેને કારણે તેઓ સત્સંગમાં નિયમિત આવી શકતા ન હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી એ પાછા સક્રિય થયા છે.
દૂર બેઠેલા તેઓને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘જીતુ ! કેમ છે ? કીર્તન ગાય છે ને ?’
‘હા, ગાઉં છું.’
સ્વામીશ્રી કહે : ‘તો ઉપર ચાલ, પૂજામાં ગાજે.’
સંતો કહે : ‘પણ આજે શિવમણિનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે.’
સ્વામીશ્રી કહે : ‘તો વાંધો નહીં. આશીર્વાદ છે.’
#baps #bapsshriswaminarayanmandir #mahantswamimaharaj #pramukswamimaharaj #pramukswami #gyanvatsalswami

 •  195  0  24 March, 2020
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 27-12-2010, મુંબઈ
રાજેશભાઈ(રાણીપ)નો ફોન હતો. તેઓના સુપુત્ર નીરવને ત્યાં બાળકનો જન્મ થયો હતો. તેઓએ નામ પૂછ્યું. સ્વામીશ્રીએ ‘પાર્થ’ નામ રાખ્યું, એટલે રાજેશભાઈ કહે : ‘શિશુના કાને ફોન મૂકું છું. આપ એને આશીર્વાદ આપો.’
સ્વામીશ્રીએ પ્રેરણા-દીક્ષા આપતાં આ નવજાત શિશુને કહ્યું : ‘પાર્થ ! જય સ્વામિનારાયણ. તારું નામ પાર્થ છે, તો તું પાર્થ એટલે અર્જુન જેવો બળવાળો - શક્તિવાળો બનજે. મહારાજ તને બળ આપે અને સુખ-શાંતિ રહે. સારું ભણે ને ભક્તિ થાય અને સુખી થાવ તે આશીર્વાદ છે.’
#baps #bapsshriswaminarayanmandir #pramukswamimaharaj #pramukswami #mahantswamimaharaj #gyanvatsalswami
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

  તા. 27-12-2010, મુંબઈ
  રાજેશભાઈ(રાણીપ)નો ફોન હતો. તેઓના સુપુત્ર નીરવને ત્યાં બાળકનો જન્મ થયો હતો. તેઓએ નામ પૂછ્યું. સ્વામીશ્રીએ ‘પાર્થ’ નામ રાખ્યું, એટલે રાજેશભાઈ કહે : ‘શિશુના કાને ફોન મૂકું છું. આપ એને આશીર્વાદ આપો.’
  સ્વામીશ્રીએ પ્રેરણા-દીક્ષા આપતાં આ નવજાત શિશુને કહ્યું : ‘પાર્થ ! જય સ્વામિનારાયણ. તારું નામ પાર્થ છે, તો તું પાર્થ એટલે અર્જુન જેવો બળવાળો - શક્તિવાળો બનજે. મહારાજ તને બળ આપે અને સુખ-શાંતિ રહે. સારું ભણે ને ભક્તિ થાય અને સુખી થાવ તે આશીર્વાદ છે.’
  #baps #bapsshriswaminarayanmandir #pramukswamimaharaj #pramukswami #mahantswamimaharaj #gyanvatsalswami

 •  222  1  23 March, 2020
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 27-12-2010, મુંબઈ
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. એ દરમ્યાન બલરામ ભગતે શ્રીજીમહારાજે હળવદમાં બેસીને ત્રણ મણ સાકર આરોગી એ પ્રસંગની વાત કરીને કહ્યું : ‘આપ પણ મહારાજનું સ્વરૂપ છો, તો આપ પણ કંઈક વધારે જમો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘એ તો ભગવાન હતા. એટલે થોડામાંથી મોટું કરે અને મોટામાંથી થોડું પણ કરી શકે. એ કરે એ આપણાથી ન થાય.’
કૃષ્ણવલ્લભ સ્વામી કહે : ‘બીજું બધું ભલે પડ્યું રહે, પણ જે ખીચડી છે એ તો જમી જાવ.’
બલવીર ભગત કહે : ‘મહારાજને આવું કહેવું નહોતું પડતું.’
બલરામ ભગત કહે : ‘મહારાજ તો હરિભક્તોના મનોરથ પૂરા કરતા હતા.’
સ્વામીશ્રી કહે : ‘એ તો ભગવાન હતા ને ! ભગવાન તો બધું કરી શકે.’
બલરામ ભગત કહે : ‘એ જ શ્રીજીમહારાજ આપમાં વિરાજમાન છે, તો આપ પણ એવું કરો ને !’
સ્વામીશ્રી કહે : ‘બધું એમની ઇચ્છા પ્રમાણે થાય છે.’
આટલું કહીને ગોળી ગળતાં ગળતાં સ્વામીશ્રી કહે : ‘ખીચડી ક્યાંથી જાય ? આ ગોળીઓ લેવામાં જ પેટ ભરાઈ જાય છે.’

 •  236  6  22 March, 2020
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 27-12-2010, મુંબઈ
મુલાકાત દરમ્યાન એક યુવક દર્શને આવ્યો. માનસિક રીતે થોડાક ધૂની આ યુવકે સ્વામીશ્રી ઉપર એક પત્ર લખ્યો હતો. એ પત્ર સ્વામીશ્રીને આપ્યો અને કહ્યું : ‘લાંબું આયુષ્ય કઈ રીતે થાય એના મુદ્દા મેં આ લખ્યા છે, આપ વાંચજો.’ સ્વામીશ્રીએ એ પત્ર લેવડાવ્યો અને ભોજન પછી આખો પત્ર પ્રેમથી વાંચ્યો પણ ખરો, એની ભક્તિ સ્વીકારી.
#baps #bapsshriswaminarayanmandir #mahantswamimaharaj #pramukswamimaharaj #pramukswami #gyanvatsalswami
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

  તા. 27-12-2010, મુંબઈ
  મુલાકાત દરમ્યાન એક યુવક દર્શને આવ્યો. માનસિક રીતે થોડાક ધૂની આ યુવકે સ્વામીશ્રી ઉપર એક પત્ર લખ્યો હતો. એ પત્ર સ્વામીશ્રીને આપ્યો અને કહ્યું : ‘લાંબું આયુષ્ય કઈ રીતે થાય એના મુદ્દા મેં આ લખ્યા છે, આપ વાંચજો.’ સ્વામીશ્રીએ એ પત્ર લેવડાવ્યો અને ભોજન પછી આખો પત્ર પ્રેમથી વાંચ્યો પણ ખરો, એની ભક્તિ સ્વીકારી.
  #baps #bapsshriswaminarayanmandir #mahantswamimaharaj #pramukswamimaharaj #pramukswami #gyanvatsalswami

 •  165  2  21 March, 2020
 • અદભુત સ્મૃતિ . . . . 
પારાયણની પાટ ઉપર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બેઠા છે . તેમની બાજુમાં નારાયણસ્વરૂપદાસ પ્રમુખસ્વામી મહારાજ બેઠા છે . પાછળ સનાતન સ્વામી છે . સન્મુખ શંકર બેઠા છે , બબુભાઈ કોઠારી છે
#baps #pramukswami #mahantswamimaharaj #pramukswamimaharaj 
#gyanvatsalswami #bapsshriswaminarayanmandir

 •  144  0  19 March, 2020
 • બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 26-12-2010, મુંબઈ
સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય સારું થતું જાય છે. સ્વામીશ્રીએ જ સામેથી રવિસભામાં જવાની ઇચ્છા દર્શાવી હતી, આજે એનો પહેલો દિવસ હતો. આ સંદર્ભમાં ભ્રમણ વખતે ડૉ. કિરણભાઈ દોશી કહે : ‘આજે રવિસભામાં પહેલી વખત પધારવાના છો, તો આશીર્વાદ આપો ત્યારે દસ મિનિટથી વધારે ન બોલશો, ઉધરસ ચડશે.’
સ્વામીશ્રી સહજમાં હસતાં હસતાં કહે : ‘ઉધરસ ચડે, તો પાણી પીને ફરી વાર ચાલુ કરીશું.’
90 વર્ષની ઉંમરે સ્વામીશ્રીને કેટલી ધગશ છે !!
#baps#pramukswami

  #baps #pramukswami

 •  128  0  18 March, 2020

Top #Pramukswami Posts