• swaminarayan_hinduism ( @swaminarayan_hinduism ) Instagram Profile

  @swaminarayan_hinduism

  26 March, 2020
 • પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ તા. 18-8-2016, સારંગપુર આજથી પ્રમુખસ્વામી મહારાજના ધામગમન નિમિત્તે સપ્તદિવસીય પારાયણનો પ્રારંભ થઈ રહ્યો હતો. તે નિમિત્તે સ્વામીશ્રી ‘યજ્ઞપુરુષ સભામંડપ’માં પધાર્યા. અહીં ઠાકોરજીનાં દર્શન કરી, દર વખતની જેમ સ્વામીબાપાની પ્રતિમાની ડાબી તરફ રાખવામાં આવેલા સદ્‌ગુરુ સંતોના સોફા પર તેઓ બેસવા ગયા. તે જોઈ સેવક સંત ઉતાવળે પગલે તેઓની નજીક આવી ગયા અને મધ્યમાં ગોઠવેલા આસન તરફ સ્વામીશ્રીને દોરતાં બોલ્યા : ‘સ્વામી ! આ આસન આપના માટે જ છે. આપ હવે ગુરુ છો. આપે તો હવે અહીં બેસવાનું...’ સેવક સંતની વિનંતી સ્વીકારીને તેઓ મધ્યમાં બેઠા. ગુરુ બન્યા પછી પણ સ્વામીશ્રીને ગુરુભાવનું લેશમાત્ર અનુસંધાન નહોતું. કેવા અજોડ ગુરુ ! #baps #bapsshriswaminarayanmandir #pramukswamimaharaj #pramukswami #mahantswamimaharaj #gyanvatsalswami
  પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ

તા. 18-8-2016, સારંગપુર
આજથી પ્રમુખસ્વામી મહારાજના ધામગમન નિમિત્તે સપ્તદિવસીય પારાયણનો પ્રારંભ થઈ રહ્યો હતો.
તે નિમિત્તે સ્વામીશ્રી ‘યજ્ઞપુરુષ સભામંડપ’માં પધાર્યા. અહીં ઠાકોરજીનાં દર્શન કરી, દર વખતની જેમ સ્વામીબાપાની પ્રતિમાની ડાબી તરફ રાખવામાં આવેલા સદ્‌ગુરુ સંતોના સોફા પર તેઓ બેસવા ગયા. તે જોઈ સેવક સંત ઉતાવળે પગલે તેઓની નજીક આવી ગયા અને મધ્યમાં ગોઠવેલા આસન તરફ સ્વામીશ્રીને દોરતાં બોલ્યા : ‘સ્વામી ! આ આસન આપના માટે જ છે. આપ હવે ગુરુ છો. આપે તો હવે અહીં બેસવાનું...’
સેવક સંતની વિનંતી સ્વીકારીને તેઓ મધ્યમાં બેઠા.
ગુરુ બન્યા પછી પણ સ્વામીશ્રીને ગુરુભાવનું લેશમાત્ર અનુસંધાન નહોતું. કેવા અજોડ ગુરુ !
#baps #bapsshriswaminarayanmandir #pramukswamimaharaj #pramukswami #mahantswamimaharaj #gyanvatsalswami

 • 81 1
 • Save Image Other Pictures

You might interested in

 • 집콕 5일째 ....
 • 집콕 5일째 ....

 •  434  40  1 hour ago
 • 𝔸𝕞𝕒𝕟𝕕𝕠 𝕞𝕚 ℙ𝕣𝕖𝕤𝕖𝕥 “𝕎𝕙𝕚𝕥𝕖 𝕓𝕣𝕠𝕟𝕫𝕖𝕣”.
.
.
.
.
#love #instagood #me #smile #follow #cute #photooftheday #tbt #followme #f4f #girl #beautiful #happy #picoftheday #instadaily #siguemeytesigo #style #amazing #selfie #makeup #instachile #follow4follow #summer #instalike #bestoftheday #instachile #like4like #friends #instamood #chilegram

 •  1,139  15  3 hours ago
 • 🌊
 • 🌊

 •  334  11  3 hours ago
 • 반스 신을 계절이 다가왔는데 자가격리 실화가
 • 반스 신을 계절이 다가왔는데 자가격리 실화가

 •  473  10  2 hours ago
 • (͡° ͜ʖ ͡°) ✨
 • (͡° ͜ʖ ͡°) ✨

 •  160  14  3 hours ago
 • 외출함미다 오늘
 • 외출함미다 오늘

 •  303  24  3 hours ago
 • Always have a unique character like salt.... It's presence can't be felt...but....it's absence can make the whole thing tasteless!!!
.
.
.
.
.
.
.
.
.
.
#love #TFLers #tweegram #photooftheday #20likes #amazing #smile #follow4follow #like4like #look #instalike #igers #picoftheday #food #instadaily #instafollow #followme #girl #iphoneonly #instagood #bestoftheday #instacool #instago #all_shots #follow #webstagram #colorful #style #swag

 •  134  8  1 hour ago
 • 투표하고 과제할까 과제하고 투표할까 ❔❓
 • 투표하고 과제할까 과제하고 투표할까 ❔❓

 •  122  9  3 hours ago